Online Magazine (Anoogunj) |
BHAVAN'S SHETH R. A. COLLEGE OF ARTS AND COMMERCE
અનુગૂંજનો આ અંક આપની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું વિદ્યાર્થીલક્ષી અનેક પ્રવૃત્તિઓમાંની આ એક પ્રવૃત્તિ છે.
વિદ્યાર્થીઓ વાંચન સાથે વિચારવા અને લખવા પ્રેરાય એવા શુભ આશયથી અમે આ ઈ-મેગેઝીન પ્રકાશિત કરવાનો પ્રયાસ કરેલ છે.
વિદ્યાર્થીઓ સાથે અધ્યાપક મિત્રોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે તેનો વિશેષ આનંદ. આપ સહુનો આ રીતે જ સાથ-સહકાર મળી રહેશે તેવી અપેક્ષા સહ.
Editors
Dr. Niranjana Brahmbhatt
Prof. Y.N.VyasDr.Rajiv V Parikh
ANOOGUNJ
THE WHISPERING ECHOES
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
**new update
|
|
|
|
|